કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો ક્યા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ?

સંસ્કૃતિ મંત્રાલય
એકપણ નહીં
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ?

જમ્મુ-કાશ્મીર
ઓડિશા
મેઘાલય
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP