કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વૈશ્વિક રોકાણ સંમેલન ઈન્વેસ્ટ કર્ણાટક 2022નું આયોજન કયા કરાયું હતું ?

નવી દિલ્હી
મુંબઈ
મેંગલુરુ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ?

જમ્મુ-કાશ્મીર
મેઘાલય
સિક્કિમ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં રેગ્યુલર કેટેગરી અંતર્ગત વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર નીચેના પૈકી કોને એનાયત કરાયો ?
1. જીવનજોતસિંહ તેજા 2. મોહમ્મદ અલી કમર 3. સુમા સિદ્ધાર્થ શિરુર 4. સુજીત માન

1, 2, 3 અને 4
માત્ર 3, 4
માત્ર 2, 3
માત્ર 1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP