રમત-ગમત (Sports)
વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતોનું આયોજન કયા રાજ્યમાં થનાર છે ?

મેઘાલય
આંધ્ર પ્રદેશ
છત્તીસગઢ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ?

શિક્ષક
સ્પોર્ટ્સ કોચ
નિવૃત રમત વીર
નેશનલ ચેમ્પિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સાઈની અબ્રાહમનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?

હોકી
કુસ્તી
એથ્લેટીક્સ
મહિલા ક્રિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ?

હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે.
બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે.
બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ?

સાયકલિંગ
ગોલ્ફ
બીચ વોલીબોલ
ટેઈકવોન્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
15મી જુલાઈ 2018ના રોજ યોજાયેલ અંતિમ મેચમાં ક્યા દેશે 'ફીફા વલ્ડ કપ 2018' જીત્યો હતો ?

જર્મની
ક્રોએશિયા
ઈંગ્લેન્ડ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP