કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં ક્યું શહેર ભારતનું પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેર બની ગયું છે ? ભોપાલ ઈન્દોર પુણે સુરત ભોપાલ ઈન્દોર પુણે સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? છત્તીસગઢ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરાઈ હતી ? 1951 1970 1954 1965 1951 1970 1954 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? વલભીપુર તળાજા મહુવા નારી વલભીપુર તળાજા મહુવા નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? વિજ્ઞાન પત્રકારત્વ કલા સાહિત્ય વિજ્ઞાન પત્રકારત્વ કલા સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP