કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ?

ભારત
ઈજિપ્ત
ઈન્ડોનેશિયા
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે કોણ ચૂંટાયુ ?

વેણુ ગોપાલ અચંતા
આરતી કૌશલ્યા
સુબ્રતો બાગ્ચી
અનિલ અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ?

રશિયા
દ.કોરિયા
ફ્રાન્સ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
આસામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP