કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ? કોચીન જામનગર જૈસલમેર જોધપુર કોચીન જામનગર જૈસલમેર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ રંગમંચ દિવસ (World Theatre Day) ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 29 માર્ચ 27 માર્ચ 26 માર્ચ 28 માર્ચ 29 માર્ચ 27 માર્ચ 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અરૂણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યના તાશીદિગ મઠમાં ભૂમચુ મહોત્સવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી 12 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં લવાયા ? કેન્યા દ.આફ્રિકા ઝામ્બિયા નાઈજીરિયા કેન્યા દ.આફ્રિકા ઝામ્બિયા નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વીમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2023ની ટ્રોફી કોણે જીતી ? દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP