કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? ભોપાલ હૈદરાબાદ પુણે અમદાવાદ ભોપાલ હૈદરાબાદ પુણે અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 140 112 181 132 140 112 181 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે વિસ્તૃત ફ્રેમવર્ક અનાવરણ કર્યું ? RBI SIDBI SEBI NABARD RBI SIDBI SEBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. આપેલ બંને FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. આપેલ બંને FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? કોચી શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP