કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત મહિલા સન્માન બચતપત્રમાં નિર્ધારિત વ્યાજ દર કેટલો છે ? 6.5% 7.5% 5.5% 8% 6.5% 7.5% 5.5% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર દિલ્હી કેરળ હરિયાણા મહારાષ્ટ્ર દિલ્હી કેરળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ICC મેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? વિરાટ કોહલી બાબર આઝમ જો રૂટ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી બાબર આઝમ જો રૂટ સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ ઉત્સવનું આયોજન કરાશે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યના દેવધરમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી ? મિઝોરમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ મિઝોરમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેરળ સરકારે ક્યા શહેરમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવાની ઘોષણા કરી ? એક પણ નહીં તિરૂવનંતપુરમ આપેલ બંને કોચી એક પણ નહીં તિરૂવનંતપુરમ આપેલ બંને કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP