કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? યુક્રેન ઈજિપ્ત જાપાન કતાર યુક્રેન ઈજિપ્ત જાપાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ડાયાબીટિસ દિવસ (World Diabetes Day) ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) U-19 મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની ક્યો દેશ કરશે ? શ્રીલંકા ભારત થાઈલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત થાઈલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? બનાસકાંઠા રાજકોટ કેવડિયા અમદાવાદ બનાસકાંઠા રાજકોટ કેવડિયા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP