કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? ભારત દ.કોરિયા જાપાન અમેરિકા ભારત દ.કોરિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટોક એક્સચેન્જને ઈન્વેસ્ટર રિસ્ક રિડકશન એક્સેસ (IRRA) પ્લેટફોર્મ સ્થાપવા માટે જણાવ્યું ? SEBI RBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ SEBI RBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ? પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય ચૂંટણી આયોગ (ECI)એ 2જી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યા શહેરમાં યોજી હતી ? બિકાનેર વારાણસી નવી દિલ્હી પુણે બિકાનેર વારાણસી નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP