કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટ 2023 અનુસાર, સૈન્ય શક્તિના સંદર્ભે ભારત કેટલામાં ક્રમે છે ? પ્રથમ પાંચમા ત્રીજા ચોથા પ્રથમ પાંચમા ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ ભારતમાં She Feeds the world કાર્યક્રમ શરૂ કર્યો ? CARE એક પણ નહીં પેપ્સિકો આપેલ બંને CARE એક પણ નહીં પેપ્સિકો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. એક પણ નહીં તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. આપેલ બંને ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. એક પણ નહીં તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ? તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ ગરૂડા એરોસ્પેસ IG ડ્રોન્સ સ્કાયલાર્ક ડ્રોન્સ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ ગરૂડા એરોસ્પેસ IG ડ્રોન્સ સ્કાયલાર્ક ડ્રોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? ચેન્નાઈ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IGW)ની પ્રથમ બેઠક ક્યા શહેરમાં યોજાશે ? અજમેર ચેન્નાઈ સુરત પુણે અજમેર ચેન્નાઈ સુરત પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP