કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ તમામ હેમંત ચૌહાણ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ આપેલ તમામ હેમંત ચૌહાણ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? આપેલા તમામ વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય આપેલા તમામ વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 35% 15% 10% 27% 35% 15% 10% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતે ક્યા સંગઠન સાથે મળીને ડિજિટલ વર્ક પ્લાન 2023 અપનાવ્યો ? ASEAN SAARC SCO BIMSTEC ASEAN SAARC SCO BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા અરેબિક ઍકૅડમીનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ પુણે હૈદરાબાદ કાનપુર મુંબઈ પુણે હૈદરાબાદ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP