કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 2023માં એશિયન ફૂટબોલ કંપની આગામી આવૃત્તિ ક્યા યોજવામાં આવશે ? ઓમાન ચીન કતાર જર્મની ઓમાન ચીન કતાર જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ડેઝર્ટ ફ્લેગ VIII અભ્યાસમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો ? અમેરિકા જાપાન UAE ઓમાન અમેરિકા જાપાન UAE ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કાપડ મંત્રાલયના Technotex 2023 કાર્યક્રમની મેજબાની ક્યા શહેરે કરી ? બેંગલુરુ જયપુર મુંબઈ અમદાવાદ બેંગલુરુ જયપુર મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? આસામ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ આસામ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? વિજ્ઞાન અને એન્જિ. જાહેર બાબતો વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય વિજ્ઞાન અને એન્જિ. જાહેર બાબતો વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ફ્યુચર મેગાસિટી નિઓમ (NEOM) ક્યા દેશ સાથે સંબંધિત છે ? સાઉદી અરબ UAE જાપાન ચીન સાઉદી અરબ UAE જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP