કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં ક્યા સ્થળેથી કરાઈ ? સોનમર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ સોનમર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ‘અલ્ટ્રાસેટ’ (ULTRASAT) ક્યા દેશનું પ્રથમ ટેલિસ્કોપ મિશન છે ? ઈઝરાયેલ ભારત ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ ભારત ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત ક્યા દેશ સાથે ઊર્જા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સહયોગ પહેલ માટે સહમત થયું ? UAE ફ્રાન્સ એક પણ નહીં આપેલ બંને UAE ફ્રાન્સ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? નેધરલેન્ડ અમેરિકા ભારત દ.આફ્રિકા નેધરલેન્ડ અમેરિકા ભારત દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) શ્રીલંકા આઝાદીનું કેટલામું વર્ષ મનાવી રહ્યું છે ? 50મું 25મું 100મું 75મું 50મું 25મું 100મું 75મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? શુક્ર યુરેનસ ગુરુ શનિ શુક્ર યુરેનસ ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP