કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશના સૈન્ય સાથે સૈન્ય અભ્યાસ દસ્તલિક 2023નું આયોજન કર્યું ?

ઈજિપ્ત
મ્યાનમાર
ઓમાન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો ક્રિકેટર કોણ બન્યો ?

સૂર્યકુમાર યાદવ
હાર્દિક પંડ્યા
શુભમન ગિલ
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં એનાયત કરાયેલા વુલ્ફ પુરસ્કારો ક્યા દેશના વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે ?

ઈઝરાયેલ
સ્વીડન
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP