કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ?

ધ કાશ્મીર ફાઈલ્સ
કંટારા
બ્રહ્માસ્ત્ર
દ્રશ્યમ 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ?

વેલોસિટી
સેફગાર્ડ ગ્લોબલ
3Q ડિજિટલ
હોરિઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP