કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ફૂડ કોન્કલેવ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ ચર્નોબિલ ડિઝાસ્ટર રિમેમ્બરન્સ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 25 એપ્રિલ 27 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 27 એપ્રિલ 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ‘વોટ ફ્રોમ હોમ' પહેલની શરૂઆત કરવામાં આવી ? મેઘાલય કર્ણાટક ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય કર્ણાટક ત્રિપુરા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP