કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાઓ સાઉથ એશિયા ક્લીન એનર્જી ફોરમ 2023નું આયોજન કર્યું ? UNDP WMO USAID WTO UNDP WMO USAID WTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પાપુઆ ન્યૂ ગિની જાપાન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પાપુઆ ન્યૂ ગિની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા ઈન્ડોનેશિયા સિંગાપુર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? જામનગર એકપણ નહીં ઓખા હજીરા જામનગર એકપણ નહીં ઓખા હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ મેટ્રોલોજી દિવસ (World Metrology Day) ક્યારે મનાવાય છે ? 18 મે 19 મે 20 મે 22 મે 18 મે 19 મે 20 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP