• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
મેડ્રિડ ઓપન 2023ના વિજેતા કાર્લોસ અલ્કારાજ ક્યા દેશના છે ?

ઈંગ્લેન્ડ
અમેરિકા
સ્પેન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ઉત્તરાખંડ
કેરળ
ગોવા
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે ક્યા રાજ્યે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યું ?

મિઝોરમ
કેરળ
ઝારખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ?

11 મે
12 મે
2 મે
10 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
ચેન્નાઈ
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ?

3 મે
2 મે
5 મે
10 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શબ્દભેદ કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US