કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતીય સૈન્યના સપ્તશક્તિ કમાને ક્યા રાજ્યમાં સુદર્શન શક્તિ 2023 અભ્યાસ હાથ ધર્યો ?

રાજસ્થાન
ગુજરાત
પંજાબ
રાજસ્થાન અને પંજાબ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો ?

RRR
એલિફન્ટ વ્હીસ્પર્સ
ભગવાન ભરોસે
ધ કાશ્મીર ફાઈલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ INS વાઘશીરનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ?

પ્રોજેક્ટ-75
પ્રોજેક્ટ-27A
પ્રોજેક્ટ-15
પ્રોજેક્ટ-51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP