કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? ટોક્યો શાંઘાઈ ઢાકા બેંગકોક ટોક્યો શાંઘાઈ ઢાકા બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પૂર્વીય એશિયા શિખર સંમેલન (EAS)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 2005 વર્ષ 2001 વર્ષ 2011 વર્ષ 2017 વર્ષ 2005 વર્ષ 2001 વર્ષ 2011 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન 2023નું આયોજન ક્યા કરાયું હતું ? દક્ષિણ કોરિયા જાપાન સિંગાપુર ચીન દક્ષિણ કોરિયા જાપાન સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ થ્રેડ્સ નામનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? મેટા ગૂગલ ટ્વિટર માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ ટ્વિટર માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. ઓશન નેવિગેશન સમુદ્ર મંથન ઓશનકિંગ સાગર સંપર્ક ઓશન નેવિગેશન સમુદ્ર મંથન ઓશનકિંગ સાગર સંપર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? કેરળ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ કેરળ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP