કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સશક્ત મહિલા રીન યોજના લૉન્ચ કરી ?

હિમાચલ પ્રદેશ
કર્ણાટક
ઉત્તરાખંડ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ?

એક પણ નહીં
વાનિંદુ હસારંગા
આપેલ બંને
એશલે ગાર્ડનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
સુબનસિરી લોઅર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં નિર્માણ પામ્યો છે ?

એક પણ નહીં
અરુણાચલ પ્રદેશ
આપેલ બંને
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP