કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

વ્યોમાત્ર ટેકનોલોજી
ફાયરફ્લાય
સ્કાયરૂટ એરોસ્પેસ લિ.
અગ્નિકુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ?

ભગવાન હનુમાન
ભગવાન ગણેશ
ભગવાન કૃષ્ણ
ભગવાન રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP