કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફાલ્કન શીલ્ડ-2023 સૈન્ય અભ્યાસ ક્યા બે દેશો વચ્ચેનો અભ્યાસ છે ? ચીન અને UAE ચીન અને રશિયા અમેરિકા અને UAE ચીન અને પાકિસ્તાન ચીન અને UAE ચીન અને રશિયા અમેરિકા અને UAE ચીન અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? સાઉદી અરેબિયા ભારત જોર્ડન કતાર સાઉદી અરેબિયા ભારત જોર્ડન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? લક્ષદ્વીપ કર્ણાટક જમ્મુ-કાશ્મીર મેઘાલય લક્ષદ્વીપ કર્ણાટક જમ્મુ-કાશ્મીર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે AMC રેપો ક્લિયરિંગ લિમિટેડ (ARCL) નામના લિમિટેડ પર્પઝ ક્લીયરિંગ કોર્પોરેશન (LPCC)નું ઉદ્ઘાટન કર્યું ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP