કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ? રાજસ્થાન તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી એક પણ નહીં 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા બિંદેશ્વર પાઠક ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સામાજિક કાર્ય પર્યાવરણ કાર્યકર્તા સંગીત રાજકીય સામાજિક કાર્ય પર્યાવરણ કાર્યકર્તા સંગીત રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? UAE કુવૈત બાંગ્લાદેશ સાઉદી અરેબિયા UAE કુવૈત બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP