કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં ક્યા દેશની હૉકી ટીમ વિજેતા બની ? સિંગાપુર ભારત મલેશિયા બાંગ્લાદેશ સિંગાપુર ભારત મલેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં 50 મીટર દૂરના લક્ષ્યને વેધી શકતી રિવોલ્વર ‘પ્રબલ’ લૉન્ચ કરવામાં આવી, તેનો વિકાસ ક્યા શહેરમાં સ્થિત એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડે કર્યો છે ? બેંગલુરુ ગુરુગ્રામ કાનપુર લખનઉ બેંગલુરુ ગુરુગ્રામ કાનપુર લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 14મો 17મો 20મો 10મો 14મો 17મો 20મો 10મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? રાજકોટ ભાવનગર સુરત વડોદરા રાજકોટ ભાવનગર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ માનવતાવાદી દિવસ (World Humanitarian Day) ક્યારે મનાવાય છે ? 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 18 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુક્રેન અને રશિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુક્રેન અને રશિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP