કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 17મું 20મું 10મું 15મું 17મું 20મું 10મું 15મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેન સ્મિથ જિમ સ્ક્રીઆ જ્હોન વિલિયમ્સ એમિલી જ્હોનસન જેન સ્મિથ જિમ સ્ક્રીઆ જ્હોન વિલિયમ્સ એમિલી જ્હોનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ? વિકાસ માથુર રાકેશ જયદત્ત વિશ્વેસ પંત અમૃત માથુર વિકાસ માથુર રાકેશ જયદત્ત વિશ્વેસ પંત અમૃત માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? જમ્મુ-કાશ્મીર લક્ષદ્વીપ મેઘાલય કર્ણાટક જમ્મુ-કાશ્મીર લક્ષદ્વીપ મેઘાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જળ સપ્તાહ (World Water week) ક્યારે મનાવાય છે ? 25થી 30 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP