કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ક્યા રાજ્યની મહાત્મા ગાંધી યુનિવર્સિટી (MGU) ભારતીય યુનિવર્સિટીઓ મોખરે છે ? મધ્ય પ્રદેશ કેરળ દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કેરળ દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? જમ્મુ-કાશ્મીર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફ્રેંચ બેસ્તાઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. આપેલ બંને એક પણ નહીં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? C-DAC C-DOT CBI TRAI C-DAC C-DOT CBI TRAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP