કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? Idea Forge જનરલ એરોનોટિક્સ ગરૂડ એરોસ્પેસ પારસ એરોસ્પેસ Idea Forge જનરલ એરોનોટિક્સ ગરૂડ એરોસ્પેસ પારસ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023મા કેટલા મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 9 11 4 6 9 11 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા અરેબિક ઍકૅડમીનું ઉદ્ઘાટન કર્યું ? કાનપુર મુંબઈ પુણે હૈદરાબાદ કાનપુર મુંબઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 સમિટના ભાગરૂપે B20 સંમેલનની મેજબાની ક્યા રાજ્યે કરી હતી ? ઉત્તર પ્રદેશ મણિપુર રાજસ્થાન ત્રિપુરા ઉત્તર પ્રદેશ મણિપુર રાજસ્થાન ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં ___ સૌથી મોટું સ્થાન બની ગયું છે. પાંચમું સાતમું બીજું ત્રીજું પાંચમું સાતમું બીજું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા ઈન્ટરનેશનલ સી ફૂડ શૉ (IISS)ની 23મી આવૃત્તિ ક્યા યોજાઈ ? કોલકાતા પણજી મુંબઈ કોચીન કોલકાતા પણજી મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP