કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં સરદારધામ ભવનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ?

સુરત
મહેસાણા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ મિશન ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે.
2. આ મિશન હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે.
3. આ ડિજિટલ હેલ્થ IDમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે.
4. આ હેલ્થ ID દરેક વ્યક્તિએ લેવું જરૂરી છે તથા આ ID માટે લાભાર્થીએ રૂ. 500 ચૂકવવા પડશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુએસ ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

સુશ્રી બિયાન્કા એન્ડ્રિસ્કુ
સુશ્રી એમ્મા રાદૂકાનુ
સુશ્રી સેરેના વિલિયમ્સ
સુશ્રી લીલહ ફર્નાન્ડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના મોટા રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે ?

ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
બિહાર
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વિશ્વના સૌથી ઊંચા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ?

લેહ (લદાખ)
દેહરાદૂન (ઉત્તરાખંડ)
કાઝા (હિમાચલ પ્રદેશ)
રંગાગલા (સિક્કિમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP