કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઓડિશા મહારાષ્ટ્ર નાગાલેન્ડ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર નાગાલેન્ડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે ? ત્રીજા પાંચમા બીજા પ્રથમ ત્રીજા પાંચમા બીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? નાગપુર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો ? તમિલનાડુ ગોવા કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રી કસ્ટમ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP