GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ? સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા આયોજન વિનાની સફળતા વધુ સારું મૂલ્યાંકન સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા આયોજન વિનાની સફળતા વધુ સારું મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-IX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? સંશોધિત બજાર આધાર બજાર મૂળભૂત બજાર લક્ષ્યાંકિત બજાર સંશોધિત બજાર આધાર બજાર મૂળભૂત બજાર લક્ષ્યાંકિત બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 “ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ? ખરેખર ખર્ચ મુજબ 100% 75% 50% ખરેખર ખર્ચ મુજબ 100% 75% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = 26, SUN = 27 હોય, તો CAT = ___ 57 58 27 24 57 58 27 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તબીબી સારવાર અંગે લીધેલ વીમા પ્રીમિયમની કપાત કઈ કલમ હેઠળ બાદ મળે છે ? કલમ - 80 C કલમ - 80 GG કલમ - 80 D કલમ - 80 G કલમ - 80 C કલમ - 80 GG કલમ - 80 D કલમ - 80 G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP