કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ?

ચીન - રશિયા
રશિયા - ફ્રાંસ
ચીન - ફ્રાંસ
ચીન - જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ?

વર્ષ 2022
વર્ષ 2021
વર્ષ 2023
વર્ષ 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP