કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે 2030 સુધીમાં 15,000 સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી ? મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 11 13 8 10 11 13 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. જયપુર દક્ષિણ દિલ્હી દક્ષિણ મુંબઈ લખનૌ જયપુર દક્ષિણ દિલ્હી દક્ષિણ મુંબઈ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)ની કેટલામી બેઠકની નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી ? 5મી 8મી 7મી 13મી 5મી 8મી 7મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? ઓડિશા કેરળ ગોવા મહારાષ્ટ્ર ઓડિશા કેરળ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP