GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે. જાવક દર વ્યાજ દર મૂડી પડતર દર આવક દર જાવક દર વ્યાજ દર મૂડી પડતર દર આવક દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ? પ્રામાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ પોયસન વિતરણ દ્વિપદી વિતરણ પ્રામાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ પોયસન વિતરણ દ્વિપદી વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? આવક મૂલ્યવૃદ્ધિ ખર્ચ અને ઉત્પાદન બંને ખર્ચ આવક મૂલ્યવૃદ્ધિ ખર્ચ અને ઉત્પાદન બંને ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 0.02222 એ ___ છે. શૂન્ય અસંમેય સંખ્યા સંમેય સંખ્યા પૂર્ણાંક શૂન્ય અસંમેય સંખ્યા સંમેય સંખ્યા પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 24 20 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 24 20 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP