GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય મુશ્કેલ કાર્ય નિશ્ચિત કાર્ય રોજબરોજનું કાર્ય પસંદગીનું કાર્ય મુશ્કેલ કાર્ય નિશ્ચિત કાર્ય રોજબરોજનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રો. કેઈન્સ ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ આપેલ પૈકી એક પણ નહીં પ્રો. કેઈન્સ ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.ટીંઢોર ગારમાટીનું ગરમ ઢોરઢાંખર દોડાદોડી ગારમાટીનું ગરમ ઢોરઢાંખર દોડાદોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? સંશોધિત બજાર મૂળભૂત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર સંશોધિત બજાર મૂળભૂત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? અંજાર કોટેશ્વર માંડવી ભુજ અંજાર કોટેશ્વર માંડવી ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP