કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) મોન્ટ્રિયલ (કેનેડા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રિચાર્ડ બ્રેન્સનની માલિકીની અવકાશ સંશોધન કંપની વર્જિન ગેલેસ્ટિકનું વડુમથક ક્યા આવેલું છે ? કેન્ટ, વોશિંગ્ટન મોજાવે, કેલિફોર્નિયા લંડન, બ્રિટન હ્યુસ્ટન, ટેક્સાસ કેન્ટ, વોશિંગ્ટન મોજાવે, કેલિફોર્નિયા લંડન, બ્રિટન હ્યુસ્ટન, ટેક્સાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ? પટના બેંગલુરુ કોલકાતા નોઈડા પટના બેંગલુરુ કોલકાતા નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) અફઘાનિસ્તાન અંગે ટ્રોઈકા પ્લસ (troika Plus) બેઠકમાં પહેલીવાર ભારતને ક્યા દેશે આમંત્રિત કર્યું ? જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ? ઉત્તરાખંડ લદાખ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP