વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મલ્ટીરોલ રડાર એલ્ટા 2032' કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે ? ઈઝરાયેલ ફ્રાન્સ ભારત અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સુપરમૂનની સ્થિતિ કોને કહેવાય ? ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ એક પણ નહીં વર્ષની છેલ્લી પૂનમ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ એક પણ નહીં વર્ષની છેલ્લી પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ? મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું. એક પણ નહીં કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી. મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું. એક પણ નહીં કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ટાનસેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે ? જાપાન વિયેટનામ દક્ષિણ કોરિયા ચીન જાપાન વિયેટનામ દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ફર્મેશન ટેક્નોલોજીની રાજધાની ગણાતું "સિલિકોન વેલી" સ્થળ-સંકુલ ક્યા આવેલું છે ? શિકાગો પાસે ન્યુજર્સી પાસે ન્યૂયોર્ક પાસે સાન ફ્રાન્સિસ્કો પાસે શિકાગો પાસે ન્યુજર્સી પાસે ન્યૂયોર્ક પાસે સાન ફ્રાન્સિસ્કો પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સૌર મેક્સિમાનો આવર્તકાળ કેટલો છે ? 11 10 12 16 11 10 12 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP