GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ?

4 વર્ષ
6 વર્ષ
8 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
ટીંઢોર

ગરમ
દોડાદોડી
ગારમાટીનું
ઢોરઢાંખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ?

ખર્ચ
ખર્ચ અને ઉત્પાદન બંને
આવક
મૂલ્યવૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એમ. કિમ્બાલ
એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

નટવરલાલ બુચ
ધના ભગત
ચુનિલાલ મડિયા
જયંત કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP