GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ?

ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ
એબીસી વિષ્લેષણ
કાચા માલની સપાટીઓ નક્કી કરવી
સ્ટોર્સ ખાતાવહી નિભાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જુનાગઢ
જામનગર
મોરબી
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ?

સંચાલક મંડળ
શેર હોલ્ડરો
રાજ્ય સરકાર
મધ્યસ્થ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે.
વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે.
મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે.

મૂડી પડતર દર
વ્યાજ દર
આવક દર
જાવક દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP