GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

મૂડી અનામત ખાતું
શેર મૂડી ખાતું
શેર જપ્તી ખાતું
શેર પ્રીમીયમ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ
ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું
ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન
ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
સંચાલકો નક્કી કરે તે
અનુભવનો નિચોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP