GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ? સંચાલક મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર શેર હોલ્ડરો સંચાલક મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર શેર હોલ્ડરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ભવ્યેષા રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ભવ્યેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ? ઋણ વિષમતા સંમિત ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા સંમિત ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? ખર્ચ અને ઉત્પાદન બંને આવક ખર્ચ મૂલ્યવૃદ્ધિ ખર્ચ અને ઉત્પાદન બંને આવક ખર્ચ મૂલ્યવૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ટ્રેડમાર્ક ધારો ક્યા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો ? 1969 1951 1955 આપેલ પૈકી એક પણ નહીં 1969 1951 1955 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.