GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું કયું ગણાય ?

ઊપજ-ખર્ચ ખાતું
સંયુક્ત ખાતું
વ્યક્તિગત ખાતું
માલ-મિલકત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
વિહાન ખાય છે

વિહાનથી ખવાશે
વિહાનથી ખવાયું
વિહાનથી શું ખવાય
વિહાનથી ખવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
શંકુના પાયાની ત્રિજ્યા 7 સે.મી. અને ઊંચાઇ 9 સે.મી. છે. તો શંકુનું ઘનફળ શોધો.

628 ઘન સે.મી.
790 ઘન સે.મી.
762 ઘન સે.મી.
462 ઘન સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ?

સરેરાશ વળતરના દરની પદ્ધતિ
નફાકારકતાનો આંક
ચોખ્ખું વર્તમાન મૂલ્ય
પરત-આપ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP