કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ સમિટમાં 'પુત્રજાયા વિઝન 2040' અપનાવવામાં આવ્યું હતું ? G-7 APEC ASEAN G-20 G-7 APEC ASEAN G-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયા વ્યક્તિ/ વ્યક્તિઓની નિયુક્તિ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર તરીકે કરવામાં આવી ? એક પણ નહીં ડૉ. સુભાષ ચંદ્ર સોની અમૃતભાઈ પટેલ આપેલ બંને એક પણ નહીં ડૉ. સુભાષ ચંદ્ર સોની અમૃતભાઈ પટેલ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મસાલા કિંગ' ના નામે જાણીતા કયા ઉદ્યોગકારનું તાજેતરમાં નિધન થયું હતું ? ધર્મપાલ શેઠ ધર્મપાલ ગુલાટી ચુનીલાલ ગુલાટી ધર્મપાલ ચૌધરી ધર્મપાલ શેઠ ધર્મપાલ ગુલાટી ચુનીલાલ ગુલાટી ધર્મપાલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ? જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આપેલ વિધાનો પૈકી સાચું /સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે. ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP