GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 દાંડીયાત્રા દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી કયા નામે ઓળખાતી ? અરૂણ ટુકડી દાંડીમાર્ગ ટુકડી યુવા ટુકડી તરૂણ ટુકડી અરૂણ ટુકડી દાંડીમાર્ગ ટુકડી યુવા ટુકડી તરૂણ ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો સરવાણી નિર્ઝર સાવરણી ઝરો સરવાણી નિર્ઝર સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ? અગાઉથી ચૂકવેલ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચ બાંહેધરી કમિશન અગાઉથી ચૂકવેલ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચ બાંહેધરી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘કરારના હિસાબો' માં બિન-પ્રમાણિત કામ એટલે... પૂર્ણ થયેલ કામ મંજૂરી વગરનું કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ પૂર્ણ થયેલ કામ મંજૂરી વગરનું કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને... સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP