GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
‘હિમસુતા’

હિમાલયમાંથી નીકળતી નદી
બરફાચ્છાદિત
હિમાલયનો ઠંડો પવન
હિમ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય.
ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે.
ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે.
અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.
જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.
જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.
જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP