GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાંબાગાળાના પૂર્વાનુમાન માટે વપરાતો ઘટક ___ વલણ મૌસમિક અનિયમિત ચક્રીય વલણ મૌસમિક અનિયમિત ચક્રીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 15 રૂ. 35 રૂ. 25 રૂ. 30 રૂ. 15 રૂ. 35 રૂ. 25 રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Put proper 'wh' pronoun in the following sentence:This is a fine opportunity ___ should not be lost. what when where which what when where which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? નાલંદા કેનેડા ગુજરાત હાર્વર્ડ નાલંદા કેનેડા ગુજરાત હાર્વર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP