GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ? વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી માલ આવક પત્રક ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી માલ આવક પત્રક ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Fill in the blank:Monika ___ that Sonu loved her. believe belief believed belived believe belief believed belived ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 5 10 20 15 5 10 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળા થી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 22 88 33 44 22 88 33 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 180 120 720 60 180 120 720 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર – માલમ ભંડારી ટંડેલ ખલાસ માલમ ભંડારી ટંડેલ ખલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP