GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 માનવસાધન સંચાલકોના ક્રિયાત્મક કાર્યો પૈકી રોજગારલક્ષી કાર્યોમાં નીચેના પૈકી શાનો સમાવેશ કરેલ છે ? વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા કાર્ય વિશ્લેષણ કર્મચારીનું ગુણાંકન કાર્ય મૂલ્યાંકન વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા કાર્ય વિશ્લેષણ કર્મચારીનું ગુણાંકન કાર્ય મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 દાંડીયાત્રા દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી કયા નામે ઓળખાતી ? યુવા ટુકડી તરૂણ ટુકડી અરૂણ ટુકડી દાંડીમાર્ગ ટુકડી યુવા ટુકડી તરૂણ ટુકડી અરૂણ ટુકડી દાંડીમાર્ગ ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ? મેકમિલન પ્રકાશન ABCL પ્રકાશન જાહેર પુસ્તકાલય ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન ABCL પ્રકાશન જાહેર પુસ્તકાલય ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આઝાદીની લડાઈમાં ‘સરદાનું’ માનીતું સ્થળ બારડોલી ક્યા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ મહેસાણા સુરત રાજકોટ ગીર સોમનાથ મહેસાણા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP