GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે

અનુષ્ટુપ
મનહર
હરિગીત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય.
અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે.
ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે.
ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ?

અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની
મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.
મૃણાલ ગાંડાની માફક જોઇ રહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP